Sonano Garbo Shire - Raas Garba Lyrics
સોનાનો ગરબો શિરે સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે લટકે મટકે રાસ રમે છે દક્ષિણીના તીરે અંબે મા ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે સખીઓ સંગે કેવા દીસે છે ફરર ફૂદડી ફીરે અંબે મા ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે ચૂંદડી ચટકે મુખડું મલકે હાર ગળા હેમ હીરે અંબે મા ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે ઝાંઝ પખવાજ ને વીણા જંતર વાગે વાગે મંજીરા ધીરે ધીરે અંબે મા ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે