Free Download Gujarati Raas Garba - Tahuko
Watch Online Free Download Gujarati Natak List Video Songs Lyrics Gazal Bhajan Lagna Geet Aarti Raas Garba Film Movies Halarda Kavita Prathana Mp3 Ringtone Sms Jokes Shayari Messages Baby Boy Names Culture Slogan Recipes Rangoli Thoughts Varta Wallpaper Story Old Songs Poems
Wednesday, 26 June 2013
Free Download Gujarati Raas Garba - Tahuko
Free Download Gujarati Raas Garba - Khalaiyo
Free Download Gujarati Raas Garba - Khalaiyo
Gujarati Rap: Guju Bhai (Gujjubhai)
Gujarati Rap: Guju Bhai (Gujjubhai)
Friday, 21 June 2013
Free Download Mp3 and Video Song of Gujarati Ganganam Style
Here you can free download mp3 and video song of Gujarati Ganganam Style.
When I listen first time Gujarati Ganganam Style, I can really sense proud to Gujarati. It’s fabulous song in MP3 and Video songs, really enjoy and full of entertainment songs. Please listen this songs and comment on my blog whatever you feel about this songs.
Free Download MP3 Song Gujarati Ganganam Style
Free Download Video Song of Gujarati Ganganam Style
Original Ganganam Style Lyrics
Cast: Psy
Music Director: Psy
Director:
Producer:
Lyrics:
Year: 2012
Oppan Gangnam Style
Gangnam Style
Na je nun ta sa ro un in gan jo gin yo ja
Ko pi han ja ne yo yu rul a neun pum gyo gi nun yo ja
Ba mi o myon shim ja ngi tu go wo ji nun yo ja
Gu ron ban jon i nun yo ja
Na nun sa na ye
Na je nun no man kum ta sa ro un gu ron sa na ye
Ko pi shik gi do jo ne one shot te ri nun sa na ye
Ba mi o myon shim ja ngi to jyo bo ri nun sa na ye
Gu ron sa na ye
A rum de wo sa rang su ro wo
Gu re no hey gu re ba ro no hey
A reum de wo sa rang su ro wo
Gu re no hey gu re ba ro no hey
Ji gum bu to gal de ka ji ga bol ka
Oppan Gangnam Style
Gangnam Style
Op op op op oppan Gangnam Style
Gangnam Style
Op op op op oppan Gangnam Style
Eh~ Sexy lady
Op op op op oppan Gangnam Style
Eh~ Sexy lady
Op op op op
Eh eh eh eh eh eh
Jong su ke bo wi ji man nol ten no nun yo ja
I te da shi pu myon mu ko ton mo ri pu nun yo ja
Ga ryot ji man wen man han no chul boda ya han yo ja
Gu ron gam gak jo gin yo ja
Na nun sa na ye
Jom ja na bo wi ji man nol ten no nun sa na ye
Te ga dwe myon wan jon mi cho bo ri nun sa na ye
Gun yuk bo da sa sa ngi ul tung bul tu ngan sa na ye
Gu ron sa na ye
A rum de wo sa rang su ro wo
Gu re no hey gu re ba ro no hey
A reum de wo sa rang su ro wo
Gu re no hey gu re ba ro no hey
Ji gum bu to gal de ka ji ga bol ka
Oppan Gangnam Style
Gangnam Style
Op op op op oppan Gangnam Style
Gangnam Style
Op op op op oppan Gangnam Style
Eh~ Sexy lady
Op op op op oppan Gangnam Style
Eh~ Sexy lady
Op op op op
Eh eh eh eh eh eh
Twi nun nom gu wi ye na nun nom
Baby baby na nun mol jom a nun nom
Twi nun nom gu wi ye na nun nom
Baby baby na nun mol jom a nun nom
You know what I'm saying
Oppan Gangnam Style
Eh eh eh eh eh eh
Eh~ Sexy lady
Op op op op oppan Gangnam Style
Eh~ Sexy lady
Op op op op
Eh eh eh eh eh eh
Oppan Gangnam Style
Labels:
Funny Video,
gujarati manoranjan online,
Video,
Video Songs
Tuesday, 18 June 2013
Sonano Garbo Shire - Raas Garba Lyrics
Sonano Garbo Shire - Raas Garba Lyrics
સોનાનો ગરબો શિરે સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે લટકે મટકે રાસ રમે છે દક્ષિણીના તીરે અંબે મા ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે સખીઓ સંગે કેવા દીસે છે ફરર ફૂદડી ફીરે અંબે મા ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે ચૂંદડી ચટકે મુખડું મલકે હાર ગળા હેમ હીરે અંબે મા ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે ઝાંઝ પખવાજ ને વીણા જંતર વાગે વાગે મંજીરા ધીરે ધીરે અંબે મા ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે
BhidBhanjani Lyrics
ભીડભંજની શ્યામા સાંભળજો સાદ ભીડભંજની અંબા અભયપદ દાયિની રે અંબા અનાથોના નાથ ભીડભંજની હેમ હિંડોળે હીંચતી રે હીંચકે આરાસુરી માત ભીડભંજની સખીઓ સંગાથે ગોઠડી રે આવી આઠમની રાત ભીડભંજની અંબા અભયપદ દાયિની રે સર્વે આરાસુરી ચોકમાં રે આવો તો રમીએ રાસ ભીડભંજની એવે સમે આકાશથી રે આવ્યો કરુણ પોકાર ભીડભંજની કોણે બોલાવી મુજને રે કોણે કર્યો મુને સાદ ભીડભંજની મધ દરિયે તોફાનમાં રે માડી ડૂબે મારું વ્હાણ ભીડભંજની અંબા અભયપદ દાયિની રે કીધી કમાણી શું કામની રે જાવા બેઠા જ્યાં પ્રાણ ભીડભંજની વાયુ ભયંકર ફૂંકતો રે આ વેરી થયો વરસાદ ભીડભંજની પાણી ભરાણાં વ્હાણમાં રે એ કેમ કાઢ્યા જાય ભીડભંજની આશાભર્યો હું તો આવિયો રે વ્હાલા જોતાં હશે વાટ ભીડભંજની અંબા અભયપદ દાયિની રે હૈયું રહે નહિ હાથમાં રે આજ દરિયે વાળ્યો દાટ ભીડભંજની મારે તમારો આશરો રે આવો આવોને મોરી માત ભીડભંજની અંબા હિંડોળેથી ઊતર્યાં રે ઊતર્યાં આરાસુરી માત ભીડભંજની સખીઓ તે લાગી પૂછવા રે તમે ક્યાંરે કીધાં પરિયાણ ભીડભંજની અંબા અભયપદ દાયિની રે વાત વધુ પછી પૂછજો રે આજ બાળ મારો ગભરાય ભીડભંજની ભક્ત મારો ભીડ પડિયો રે હવે મારાથી કેમ ખમાય ભીડભંજની કેમ કરી નારાયણી રે સિંહે થયા અસવાર ભીડભંજની ત્રિશૂળ લીધું હાથમાં રે એવું તાર્યું વણિકનું વ્હાણ ભીડભંજની અંબા અભયપદ દાયિની રે એવું અમારું તારજો રે માતા છો દીનદયાળ ભીડભંજની ધન્ય જનેતા આપને રે ધન્ય દયાના નિધાન ભીડભંજની પ્રગટ પરચો આપનો રે દયા કલ્યાણ ગુણ ગાય ભીડભંજની ભીડ સેવકની ભાંગજો રે આ સમરે કરજો સહાય ભીડભંજની અંબા અભયપદ દાયિની રે અંબા અભયપદ દાયિની રે
Saturday, 15 June 2013
Kum-Kum Na Pagla Padya - Gujarati Raas Garba Lyrics
Kum-Kum Na Pagla Padya - Gujarati Raas Garba Lyrics
કુમકુમના પગલાં પડ્યાં કુમકુમના પગલાં પડ્યાં માડીના હેત ઢળ્યાં જોવા લોક ટોળે વળ્યાં રે માડી તારા આવવાના એંધાણ થયાં માડી તું જો પધાર સજી સોળે શણગાર આવી મારે રે દ્વાર કરજે પાવન પગથાર દીપે દરબાર રેલે રંગની રસધાર ગરબો ગોળ ગોળ ઘૂમતો થાયે સાકાર થાયે સાકાર થાયે સાકાર ચાચરના ચોક ચગ્યાં દીવડીયા જ્યોત ઝગ્યાં મનડાં હારોહાર હાલ્યાં રે માડી તારા આવવાનાં એંધાણ થયાં કુમકુમના પગલાં પડ્યાં માડીના હેત ઢળ્યાં જોવા લોક ટોળે વળ્યાં રે માડી તારા આવવાના એંધાણ થયાં મા તું તેજનો અંબાર મા તું ગુણનો ભંડાર મા તું દર્શન દેશે તો થાશે આનંદ અપાર ભવો ભવનો આધાર દયા દાખવી દાતાર કૃપા કરજે અમ રંક પર થોડી લગાર થોડી લગાર થોડી લગાર સૂરજના તેજ તપ્યાં ચંદ્રકિરણ હૈયે વસ્યાં તારલિયા ટમ ટમ્યાં રે માડી તારા આવવાનાં એંધાણ થયાં કુમકુમના પગલાં પડ્યાં માડીના હેત ઢળ્યાં કુમકુમના પગલાં પડ્યાં માડીના હેત ઢળ્યાં જોવા લોક ટોળે વળ્યાં રે માડી તારા આવવાના એંધાણ થયાં તારો ડુંગરે આવાસ બાણે બાણે તારો વાસ તારા મંદિરિયે જોગણિયું રમે રૂડા રાસ પરચો દેજે હે માત કરજે સૌને સહાય માડી હું છું તારો દાસ તારા ગુણનો હું દાસ ગુણનો હું દાસ, ગુણનો હું દાસ માડી તારા નામ ઢળ્યાં પરચાં તારા ખલકે ચડ્યાં દર્શનથી પાવન થયાં રે માડી તારા આવવાના એંધાણ થયાં કુમકુમના પગલાં પડ્યાં માડીના હેત ઢળ્યાં જોવા લોક ટોળે વળ્યાં રે માડી તારા આવવાના એંધાણ થયાં એક તારો આધાર તારો દિવ્ય અવતાર સહુ માનવ તણા માડી ભવ તું સુધાર તારા ગુણલાં અપાર તું છો સૌનો તારણહાર કરીશ સૌનું કલ્યાણ માત સૌનો બેડો પાર સૌનો બેડો પાર, સૌનો બેડો પાર માડી તને અરજી કરું ફુલડાં તારા ચરણે ધરું નમી નમી પાય પડું રે માડી તારા આવવાના એંધાણ થયાં કુમકુમના પગલાં પડ્યાં માડીના હેત ઢળ્યાં જોવા લોક ટોળે વળ્યાં રે માડી તારા આવવાના એંધાણ થયાં
Thursday, 13 June 2013
Nadi Kinare Naliyeri Re - Gujarati Raas Garba Lyrics
Nadi Kinare Naliyeri Re - Gujarati Raas Garba Lyrics
નદી કિનારે નાળિયેરી નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે હો મારે કાળકા માને કાજ રે ભાઈ નાળિયેરી રે પહેલું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે હો મારે કાળકા માને કાજ રે ભાઈ નાળિયેરી રે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે બીજું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે હો મારે બહુચર માને કાજ રે ભાઈ નાળિયેરી રે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે ત્રીજું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે હો મારે અંબા માને કાજ રે ભાઈ નાળિયેરી રે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે ચોથું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે હો મારે મેલડી માને કાજ રે ભાઈ નાળિયેરી રે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે પાચમું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે હો મારે ખોડીયાર માને કાજ રે ભાઈ નાળિયેરી રે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે છઠ્ઠું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે હો મારે ચામુંડાને કાજ રે ભાઈ નાળિયેરી રે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે હો મારે કાળકા માને કાજ રે ભાઈ નાળિયેરી રે
Sachi Re Mari Sat Re Bhavani Ma - Gujarati Raas Garba Lyrics
Sachi Re Mari Sat Re Bhavani Ma - Gujarati Raas Garba Lyrics
સાચી રે મારી સત રે ભવાની મા સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા હું તો તારી સેવા કરીશ મૈયા લાલ નવ નવ નોરતાં પૂજાઓ કરીશ મા વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા જ્યોતિમાં એક તારી છે જ્યોતિ માતા સતનું ચમકે છે મોતી માડી રે મારી શક્તિ ભવાની મા હું તો તારી આરતી ઉતારું મૈયા લાલ સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા શક્તિ રે તું તો જગની જનેતા મા ભોળી ભવાની મા અંબા ભવાની માત હું તો તારા પગલાં પૂજીશ મૈયા લાલ સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા જગમાં તેં જ એક માયા રચાવી દર્શન દેવા તું સામે રે આવી માડી રે આવો રમવા ભવાની મા હું તો તારાં વારણાં લઈશ મૈયા લાલ સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
Tuesday, 11 June 2013
Rude Garbe Rame che Devi Ambika Lyrics - Gujarati Raas Garba
Rude Garbe Rame che Devi Ambika Lyrics - Gujarati Raas Garba
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
પાય વાગે છે ઘુઘરીના ઘમકાર રે લોલ
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ
આકાશમાંથી સૂર્ય જોવા આવીયા રે લોલ
સાથે દેવી રન્નાદેને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ
આકાશમાંથી ચંદ્ર જોવા આવીયા રે લોલ
સાથે દેવી રોહીણી ને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ
ઈંદ્રલોકમાંથી ઈંદ્ર જોવા આવીયા રે લોલ
સાથે દેવી ઈન્દ્રાણીને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ
સ્વર્ગમાંથી વિષ્ણુ જોવા આવીયા રે લોલ
સાથે દેવી લક્ષ્મીજીને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ
બ્રહ્મ લોકમાંથી બ્રહ્મ જોવા આવિયા રે લોલ
સાથે દેવી બ્રહ્માણીને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ
પાતાળમાંથી શેષ નાગ આવીયા રે લોલ
સાથે સર્વે નાગણીઓને લાવીયા રે લોલ.
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ
Zule Zule Che Gabbarni Mat Lyrics - Gujarati Raas Garba
Zule Zule Che Gabbarni Mat Lyrics - Gujarati Raas Garba
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
માને ઝૂલે તે ઝૂલવાની હોંશ ઘણી
ભક્તો ઝૂલાવે ખમ્મા ખમ્મા કહી
ભક્તો ગાયે ને ખુશી થાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
માને દરવાજે નોબત ગડ ગડે
વળી શરણાયુંના સૂર સાથે ભળે
રાસ મસ્તીના સૂર સંભળાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
માએ સોળ આભૂષણ અંગે ધર્યાં
ભાલે કુમકુમ કેસરના અર્ચન કર્યાં
હાથે ખડગ ત્રિશુલ સોહાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
માને તેજે ભાનુ દેવ ઝાંખા પડે
બ્રહ્મા, વિષ્ણુ, સદાશીવ જેવા ભજે
માની સૌ દેવો આરતી ગાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
માજી ચાલે ત્યાં કુમકુમનાં પગલાં પડે
માજી બોલે ત્યાં મુખડેથી ફૂલડાં ઝરે
ભક્તો જોઈને વિસરે ભાન અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
માના સોના-હીંડોળે રત્નો જડ્યાં
માંએ સાચાં મોતીના તોરણ બાંધ્યાં
મહીં ઝળકે છે તેજ અપાર અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
આજ શોભા આરાસુરની નવલી બની
આવો આવો સૌ નર નારી સાથે મળી
ગરબો ગાયે ને મા ખુશી થાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
Saturday, 1 June 2013
Asho Maso Sharad Punam Ni Raat
Asho Maso Sharad Punam Ni Raat
આસો માસો શરદ પૂનમની રાત આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં સસરો મારો ઓલા જનમનો બાપ જો સાસુ રે ઓલા જનમની માવડી જેઠ મારો અષાઢીલો મેઘ જો જેઠાણી ઝબૂકે વાદળ વીજળી દેર મારો દેરાસરનો દેવ જો દેરાણી દેરાસર કેરી પૂતળી નણંદ મારી વાડી માયલી વેલ જો નણદોઈ મારો પારસ પીપળો પરણ્યો મારો સગી નણંદનો વીર જો તાણીને બાંધે નવરંગ પાઘડી આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં
Gor Andhari Re Rataldima
Gor Andhari Re Rataldima
ઘોર અંધારી રે રાતલડીમાં ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર લીલે ઘોડે રે કોણ ચડે મા રાંદલનો અસવાર રાંદલ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર કાળે ઘોડે રે કોણ ચડે મા કાળકાનો અસવાર કાળકા માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર ધોળે ઘોડે રે કોણ ચડે મા બહુચરનો અસવાર બહુચર માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર રાતે ઘોડે રે કોણ ચડે મા હર્ષદનો અસવાર હર્ષદ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
Subscribe to:
Posts (Atom)